દશેરા - આધ્યાત્મિક રહસ્ય : Spiritual Significance of Dussehra

 
Talk in Gujarati. For English translation join Zoom.
 
10 માથા વાળા રાવણ નું રહસ્ય શું છે?
રાવણ ને  અનેક વખત બાળવા છતાં કેમ સમાપ્ત થતો નથી? શા માટે આપણે તેને દર વર્ષે મોટો અને વધારે ને વધારે ભવ્ય બનાવીને સળગાવીએ છીએ?
આવા અનેક  જિજ્ઞાસા જગાવનાર પ્રશ્નો સાથે એબીપી ન્યૂઝના સંદિપ પંડ્યા, આદરણીય નલિની દીદીજીનું ઇન્ટરવ્યૂ  લેશે .  એક રસપ્રદ સાંજ માટે અમારી સાથે ઓનલાઇન જોડાઓ.
 
What is the significance of the 10 heads of Ravana? Why do we burn him every year and why does he return bigger each time? Join us for an interesting evening as Sandip Pandya of ABP News interviews Nalini Didi.
 
 
Speakers: Nalini Didi and Sandip Pandya
 
Nalini Didi
 
રાજયોગિની બ્રહ્માકુમારી નલિની દીદીજી:
આપ માત્ર 14 વર્ષની ઉંમરે  પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માં જોડાયા હતા. 50 થી વધુ વર્ષોનાં અનુભવ સાથે આદરણીય દીદીજી એક કુશળ લેખક, વક્તા છે,  દેશ અને વિદેશમાં  અને અનેક રિટ્રીટ મા આપના પ્રેરણા દાયક  પ્રવચનો હોય છે.  તહેવારોના આધ્યાત્મિક રહસ્યો પર આપના પ્રવચનો ખૂભ લાભ દાયક અને  માહિતીપ્રદ છે .  સમાજ માં સકારાત્મક પરિવર્તન લાવવા, જન જાગૃતિ, વ્યક્તિત્વ વિકાસ અને માનવ કલ્યાણ માટે કરેલા આપના કુશળ યોગદાન માટે આપ ગુજરાત ગૌરવ અને અન્ય પુરસ્કારો થી સન્માનિત છો.  આપનું જીવન સમાજ માટે પ્રેરણાદાયી અને  ઉદાહરણરૂપ છે.
 
Sandip Pandya
 
Mr Sandip Pandya, a graduate in economics and hotel management, is an actor and senior anchor at ABP News, a popular channel in India. 
 
For English Translations Join Zoom
 
Join Live on Zoom: 

Watch online

Stay Connected

A moment of calm, delivered to your inbox

Subscribe to our newsletter for upcoming events, guided meditations and gentle inspiration from Brahma Kumaris Ireland.